GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં પાંચ ડિપ્લોમા અભ્યાસક્રમ સાથેની નવી સરકારી પોલીટેકનિક કોલેજ શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે ?

અરવલ્લી
હાલોલ
દાહોદ
લીમખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ?

લૅન્ડ ફૉલ
ઓસન ફૉલ
મોન્સ્ટર ફૉલ
અર્થ ફૉલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ભારતમાં જિલ્લા કલેક્ટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?

લોર્ડ ક્લાઈવ
લોર્ડ વોન હેસ્ટીંગ્સ
લોર્ડ રીપન
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક સમયના ક્રાંતિકારી અને પોંડીચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશીરાજ્યમાં નોકરી કરી હતી ?

જામનગર
વડોદરા
ગોંડલ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP