યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે ?

ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના
પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના
મા જશોદા યોજના
માનવ ગરીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
ઓરિસ્સા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વિચરતિ વિમુક્ત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓ માટે કઈ યોજના અમલમાં છે ?

કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
ટુનિકિટ
ટેલેન્ટ પૂલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ?

6 વર્ષથી નીચેના બાળકો
સગર્ભા અને ધાત્રી મહિલા
આપેલ તમામ
15-44 વર્ષની વયજૂથની મહિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP