રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોટ્ર્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં પ્રથમ વિજેતા સ્કુલ / કોલેજ ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 4,50,000/-
રૂ. 3,50,000/-
રૂ. 5,00,000/-
રૂ. 3,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ?

બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે.
બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે.
આપેલ તમામ
હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમત અને તેની એક ટીમના સભ્યની સંખ્યાના જોડ પૈકીની નીચેની કઈ જોડ અયોગ્ય છે ?

ચેસ - 3
વોલીબોલ -6
બ્રીજ -2
પોલો -4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સને 2018 ની "એશિયન ગેમ્સ" કયા દેશમાં રમાઈ ?

કતાર
ઈન્ડોનેશિયા
ચીન
સાઉથ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
બોસિંગની રમત માટે અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો બોકસર કોણ હતો ?

બડ્ડી ડી'સોઝા
હવા સિંઘ
જી. મનોહરન
ડી.એસ. યાદવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP