ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

આંબાના મોરનો રસ
એક પણ નહીં
એરંડિયાના તેલનો
લાખનો રસ (લાક્ષારસ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

નટવરલાલ કુબેરદાસ પંડ્યા
બળવંતરાય ક. ઠાકોર
રતિલાલ રૂપાવળા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP