સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીના 2018-19 ના પ્રથમ ચાર માસની માહિતી નીચે મુજબ છે :
 એપ્રિલમેજૂનજુલાઈ
વેચાણ3,60,0004,20,0004,00,0005,00,000
વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈમાં ઉધાર વેચાણ પેટે કેટલી રકમની ઉઘરાણી થઈ હશે ?

₹ 3,74,400 અને ₹ 3,93,600
₹ 3,16,800 અને ₹ 3,26,400
₹ 3,74,400 અને ₹ 2,49,600
₹ 3,16,800 અને ₹ 3,93,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'રજાઓના રોકડમાં રૂપાંતર' અંગે જેમને સંપૂર્ણ કરમુક્તિનો હક છે તે સંદર્ભમાં નીચે જણાવેલો કયો જવાબ સાચો છે ?

ફક્ત રાજ્ય સરકારના કર્મચારીઓ
કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેના કર્મચારીઓ
ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ
સરકારી કર્મચારીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બાંયધરી કરાર ___ માટે કરવામાં આવે છે.

હકના શેર બહાર પાડવા
શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા
શેરની ખાનગી ધોરણે ફાળવણી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP