Gujarat Police Constable Practice MCQ
ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ઈન્દ્ર 2018'નું આયોજન થયું હતું ?

સિંગાપોર
ઈન્ડોનેશિયા
રશિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
હૃદયના ધબકારા માપવા માટે ક્યુ સાધન વપરાય છે ?

ટેરીકસ્કોપ
સ્ટેથોસ્કોપ
ગાયરોસ્કોપ
આનિસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ?
5+3×8-12÷4=3

– ની બદલે ÷ અને ÷ ની બદલે -
+ ની બદલે × અને × ની બદલે +
+ ની બદલે – અને – ની બદલે +
+ ની બદલે ÷ અને ÷ ની બદલે +

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ?

ચંદ્રગુપ્ત મૌર્ય
પલ્લવ વંશ
ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય
મહમદ ઘોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP