Gujarat Police Constable Practice MCQ Part - 2
કોમનવેલ્થ ગેમ્સ 2018માં ભારતે કયો ક્રમ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ?

ચતુર્થ
દ્વિતીય
તૃતીય
પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
“વેર ગયાને ઝેર ગયા, વળી કાળા કેર ગયા હરખ હવે તું હિન્દુસ્તાન” નીચેનામાંથી કોની પંક્તિઓ છે ?

નરસિંહ મહેતા
ન્હાનાલાલ
દુલા ભાયા કાગ
કવિ દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નિશા અને મીના એક જ સ્થળેથી ચાલવાનું શરૂ કરે છે. નિશા તેના ઘરેથી સ્કૂલે જવા માટે સાયકલ પર પૂર્વ દિશામાં 3 કિમી જાય છે ત્યાંથી ડાબી બાજુ 2 કિમી જાય છે અને ત્યાર પછી જમણી બાજુ 3 કિમી સાયકલ ચલાવે છે. ત્યાર પછી ડાબી બાજુ વળીને 4 કિમી સાયકલ ચલાવીને સ્કૂલે પહોંચે છે. નિશાની મોટી બહેન મીના સ્કૂટર ઉપર બેસીને ઉત્તર દિશામાં 2 કિમી અને ત્યાંથી ડાબી બાજુ 3 કિમી અને ત્યાંથી જમણી બાજુ 4 કિમી સ્કૂટર ચલાવીને કોલેજ પહોંચે છે. હવે નિશાની સ્કૂલ અને મીનાની કોલેજ વચ્ચે કેટલું અંતર હશે ?

12 કિમી
10 કિમી
8 કિમી
9 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમા છે. અશોક રવિના નાના છે. દિવ્યા અશોકની પત્ની છે, તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ હશે ?

દોહિત્ર
બહેન
પિતરાઈ ભાઈ
કાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP