રમત-ગમત (Sports)
નીચેના પૈકી કયા શહેરે પુરુષોની હોકી વર્લ્ડ કપ 2018 ની અજમાની કરી હતી ?

ભુવનેશ્વર
હૈદરાબાદ
બેંગલુર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ?

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ
બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ
સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હોકીનો ખેલાડી કોણ હતો ?

કે.ડી. સિંઘ (બાબુ)
આર.એસ. જેન્ટલ
લેસ્લે કલોડિયમ
બલવીર સિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ?

હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે.
બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે.
આપેલ તમામ
બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP