Gujarat Police Constable Practice MCQ
વર્ષ 2018ના ભૌતિક શાસ્ત્ર (Physics)ના નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ?

શ્રી ગેરાર્ડ મોરો (ફ્રાન્સ)
શ્રી જેમ્સ પી. એલિસન (અમેરિકા)
શ્રીમતી ડોના સ્ટ્રિકલેન્ડ (કેનેડા)
શ્રી આર્થર એશ્મિન (અમેરિકા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ 320 કયો ગુનો આચરવા માટે લગાવવામાં આવે છે ?

સામાન્ય વ્યથા
ખૂનની કોશિશ
કોઈ નથી
મહાવ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પોતાની જ્ઞાતિમાં લગ્ન એટલે કયા લગ્ન ?

બહિર લગ્ન
આંતર જ્ઞાતિય લગ્ન
આંતરલગ્ન
સમૂહ લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ક્યા રંગો પ્રાથમીક રંગો છે ?

લાલ, લીલો, વાદળી
લાલ, લીલો, ગુલાબી
લાલ, લીલો, સફેદ
લાલ, લીલો, કાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP