કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું.
ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા દેશના દરિયાકિનારે ઘાતક શેવાળના કારણે લગભગ 4200 ટન જેટલી સાલમન માછલીઓ મૃત મળી આવી ?

ચિલી
બ્રાઝિલ
જાપાન
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

શક્તિકાન્ત દાસ
રઘુરામ રાજન
જી.સી.મુર્મુ
અરવિંદ પનગઢિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP