GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને વર્ષ 2019નો અર્જુન એવોર્ડ જાહેર થયો ? રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા મહંમદ શામી ભુવનેશ્વર કુમાર રવિન્દ્ર જાડેજા રોહિત શર્મા મહંમદ શામી ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે. બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C) કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B) કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C) બીઝનેસ ટુ બીઝનેસ (B2B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) વર્ડમાં કોઇ દસ્તાવેજ સિલેક્ટ કરીને કોપી તથા પેસ્ટ કરવા માટેના કયા કમાન્ડ છે ? Ctrl + C તથા Ctrl + V આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + Y Ctrl + C તથા Ctrl + P Ctrl + C તથા Ctrl + V આપેલ પૈકી કોઈ નહીં Ctrl + C તથા Ctrl + Y Ctrl + C તથા Ctrl + P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) 1001 ÷ 11ના 13 એટલે કેટલા થાય ? 5 27 7 17 5 27 7 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી કઈ વેતન પ્રથામાં બચાવેલ સમય પ્રમાણિત સમયના અડધાથી વધુ હોય ત્યારે પ્રીમિયમ / બોનસની રકમ ઘટતી જાય છે ? રોવેલ યોજના સમય વેતન પ્રથા હેલ્સી યોજના કાર્ય વેતન પ્રથા રોવેલ યોજના સમય વેતન પ્રથા હેલ્સી યોજના કાર્ય વેતન પ્રથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ___ એ માનવસંપત્તિને ધંધાકીય એકમમાં વિશેષ મહત્ત્વ આપવાની હિમાયત કરી હતી. ફેડરીક ટેલરે પીટર એફ. ડ્રકરે જ્યોર્જ આર. ટેરી હેનરી ફેયોલે ફેડરીક ટેલરે પીટર એફ. ડ્રકરે જ્યોર્જ આર. ટેરી હેનરી ફેયોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP