કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા સ્માર્ટ સિટી માટેની રૂપરેખા ઘડવા માટે વિશ્વના કુલ 36 શહેરો પસંદ કરાયા તેમાંથી ભારતના કયા શહેર / શહેરોનો સમાવેશ થાય છે ? 1. બેંગલુરુ 2. ફરીદાબાદ 3. ઈન્દોર 4. હૈદરાબાદ 5. વડોદરા