કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ?

રશિયા
સાઉદી આરબ
યુએઈ
પેલેસ્ટાઇન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં રેલવેના કયા વિભાગ દ્વારા મહિલા પેસેન્જર્સની સુરક્ષા માટે 'ઓપરેશન માય સહેલી' લૉન્ચ કર્યું ?

પશ્ચિમ રેલવે
પૂર્વોત્તર રેલવે
ઉત્તર રેલવે
દક્ષિણ પૂર્વ રેલવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં આવેલી ચાંદીપુર ઈન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી પૃથ્વી-II મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું ?

આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર
ઓડીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP