ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ___ એક પ્રકારનો માનસિક વિકાર છે. હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા હિષ્ટિરિયા હિસ્ટીરીયા હિસ્ટીરિયા હિસ્ટિરિયા હિષ્ટિરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લાભાલાભ' એ કયો સમાસ છે ? વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ આપેલ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ વૈકલ્પિક દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ આપેલ પૈકી એક પણ નહીં ઈતરેતર દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? તમે આવો તો વાત કંઈ જામે. એ અને રોશની આવ્યા પણ ખરા. રોશની આવી પણ એ ન આવી. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. તમે આવો તો વાત કંઈ જામે. એ અને રોશની આવ્યા પણ ખરા. રોશની આવી પણ એ ન આવી. માંદો માણસ સુતો હોય તો એને જગાડવો ન જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું સારા અક્ષર કેળવણીની નિશાની છે. નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? માનવસેવા એ જ પ્રભુસેવા હું માનવી માનવ થાઉ તો ઘણું સારા અક્ષર કેળવણીની નિશાની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દુષણ'નો વિરૂદ્વાર્થી શબ્દ કયો છે ? પ્રદૂષણ કદૂષણ ભૂષણ આભૂષણ પ્રદૂષણ કદૂષણ ભૂષણ આભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઓટલો ભાંગવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નુકસાન કરવું ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો કરવો નુકસાન કરવું ઝઘડો શાંત કરવો ઓટલો ભાંગી કાઢવો ઝઘડો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP