ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું પુસ્તક કયું છે ? શ્રાવણી પશ્ચિમ અજાણ્યું સ્ટેશન મરીચિકા શ્રાવણી પશ્ચિમ અજાણ્યું સ્ટેશન મરીચિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તાનું નામ જણાવો. શીશુ અને સખી રાજાધિરાજ મારી કમલા અડધે રસ્તે શીશુ અને સખી રાજાધિરાજ મારી કમલા અડધે રસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ? પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર પાવાગઢ બેચરાજી ચાંપાનેર ડાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂચ્છકટિકમ્ના રચયિતાનું નામ જણાવો. માઘ કાલીદાસ સુદ્રક કલ્હણ માઘ કાલીદાસ સુદ્રક કલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ બોટાદકરનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા શિવાલિની નિર્ઝરિણી રાસરંગિણી ભવ્યેષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP