કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં હરીશ મિનાશ્રુને કઈ કૃતિ બદલ ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2020 એનાયત કરાયો ? નખશીખ તંદુલ પર્જન્યસુક્ત બનારસ ડાયરી નખશીખ તંદુલ પર્જન્યસુક્ત બનારસ ડાયરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નિધન પામેલા વરિષ્ઠ ભારતીય એથ્લેટ ઈશરસિંહ દેયોલને કયા વર્ષે ધ્યાનચંદ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? વર્ષ 2011 વર્ષ 2005 વર્ષ 2007 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2005 વર્ષ 2007 વર્ષ 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? બેહરિન ઓમાન કતાર UAE બેહરિન ઓમાન કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રદીપ જોષી અજય કુમાર કુલદીપસિંહ ધનવાલીયા જયદીપ ભટનાગર પ્રદીપ જોષી અજય કુમાર કુલદીપસિંહ ધનવાલીયા જયદીપ ભટનાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 3 માર્ચ 2 માર્ચ 1 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 2 માર્ચ 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ? બિયાસ સરસ્વતી ગંગા બ્રહ્મપુત્ર બિયાસ સરસ્વતી ગંગા બ્રહ્મપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP