કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? નાસિરા શર્મા સુરિન્દર વર્મા મમતા કાલિયા શરદ પગારે નાસિરા શર્મા સુરિન્દર વર્મા મમતા કાલિયા શરદ પગારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? ICICI HDFC Yes SBI ICICI HDFC Yes SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? કેરળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા કેરળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે ? મહાનદી કાવેરી ગંગા કૃષ્ણા મહાનદી કાવેરી ગંગા કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) માં જોડાનારો 121મો દેશ કયો બન્યો ? તુર્કી સ્પેન ઈટાલી જર્મની તુર્કી સ્પેન ઈટાલી જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? KVIC FICCI CAIT TRIFED KVIC FICCI CAIT TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP