કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વર્ષ 2020ના વિશ્વ વિદ્યાર્થી દિવસ (15 ઓક્ટોબર) ની થીમ જણાવો.

લર્નિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ
ટીચિંગ ફોર પ્રાયોરિટી, પ્રોસ્પેરિટી એન્ડ પીસ
લર્નિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન પીસ
ટીચિંગ ફોર પીપલ, પ્રોસ્પેરિટી એન્ડ પીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસીલીટી(MSF) કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષમાં રજૂ કરવામાં આવી હતી ?

વર્ષ 2014-15
વર્ષ 2012-13
વર્ષ 2013-14
વર્ષ 2011-12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
એશિયાનું સૌથી મોટું Freshwater Oxbow Lake (U- Shaped Lake) કનવર તાલ અથવા તો કાબર તાલ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?

ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર
બિહાર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોંચ કરાયેલો 'MSME પ્રેરણા' પ્રોગ્રામ શું છે ?

MSMEને લોન આપવા માટેની યોજના
ઓનલાઈન MSMEને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ
એક પણ નહીં
MSME માટેનું પોર્ટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ચિલ્લઈ ખુર્દ્દ' અને 'ચિલ્લઈ બચ્ચા' શેના માટે વપરાતા પ્રચલિત શબ્દો છે ?

જમ્મુ-કાશ્મીરના શિયાળાના સમયગાળાના શબ્દો
જમ્મુ-કાશ્મીરના કલા અને સંસ્કૃતિના શબ્દો
શિયાળુ પાક
જમ્મુ કાશ્મીરની રાજ્ય રમતના શબ્દો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહન આપવા ICAR દ્વારા કયા હેકેથોનની શરૂઆત કરવામાં આવી ?

કૃતજ્ઞ
પ્રભા
પ્રજ્ઞતા
પ્રજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP