કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં મણિપુરના 17મા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

સત્યદેવ નારાયણ આર્ય
લા ગણેશન
જગદીશ મુખરજી
ગંગાપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

આપેલ તમામ
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા.
ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે.
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
નિસાર (NISAR) નામક મિશનને લૉન્ચ કરવા માટે કઈ બે અંતરિક્ષ એજન્સીઓએ સહયોગ કર્યો ?

ઈસરો અને નાસા
ઈસરો અને રોસ્કોસ્મોસ
નાસા અને રોસ્કોસ્મોસ
ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ?

49 કિગ્રા
73 કિગ્રા
57 કિગ્રા
67 કિગ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP