કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં મશાલથી ઓલિમ્પિક કોલ્ડ્રોનને પ્રજ્વલ્લિત કોણે કર્યુ હતું ? સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી ફલોરા ડુફી સુશ્રી નાઓમી ઓસાકા સુશ્રી કોકોના હીરાકી સુશ્રી એલિન થોમ્સન સુશ્રી ફલોરા ડુફી સુશ્રી નાઓમી ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા વ્યક્તિને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરવાની ઘોષણા કરાઈ ? ક્રિષ્ન એલ્લા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સાઈરસ પુનાવાલા ક્રિષ્ન એલ્લા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં સાઈરસ પુનાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બ્રાઝિલિયા ઘોષણાપત્ર પર ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રીઓએ ક્યારે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ IBSA જૂથ અસ્તિત્વમાં આવ્યું હતું ? 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2002 6 જૂન, 2004 6 જૂન, 2001 6 જૂન, 2003 6 જૂન, 2002 6 જૂન, 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) હલ્દીબાડી (હલ્દીબારી)– ચિલાહાટી રેલવે લિંક કયા બે દેશ સાથે સંકળાયેલ છે ? ભારત–પાકિસ્તાન ભારત-નેપાળ ભારત-બાંગ્લાદેશ ભારત-ભૂટાન ભારત–પાકિસ્તાન ભારત-નેપાળ ભારત-બાંગ્લાદેશ ભારત-ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તરાખંડ હરિયાણા પંજાબ કેરળ ઉત્તરાખંડ હરિયાણા પંજાબ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘વિશ્વ મચ્છર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ 21 ઓગસ્ટ 22 ઓગસ્ટ 20 ઓગસ્ટ 18 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP