કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ જીતનારની અયોગ્ય જોડી પસંદ કરી.

નીરજ ચોપરા - ભાલા કૈંક
લવલીના બોગોંહેઈન - બેડમિન્ટન
રવિકુમાર દહિયા - કુસ્તી
બજરંગ પુનિયા - કુસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ?

તેમનું કોઈ મુખ્ય મથક નથી
રિયો-ડિ-જાનેરો
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા સાહિત્યકારને પ્રથમ વાલ્મિકી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરાઈ ?

ગુણવંત શાહ
જય વસાવડા
સિતાંશુ યશશ્ચંદ્ર
ખલીલ ધનતેજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP