કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતું ?

શ્રી બજરંગ પુનિયા
શ્રી રવિકુમાર દહિયા
શ્રી મનપ્રીત સિંઘ
શ્રી નીરજ ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ઈસ્માઈલ સાબરી યાકુબ ક્યા દક્ષિણ-પૂર્વ એશિયન દેશના વડાપ્રધાન બન્યા ?

સિંગાપુર
મલેશિયા
કંબોડિયા
વિયેતનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં શ્રીમતી નિર્મલા સિતારામને ‘રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઈપલાઈન' (NMP) યોજના શરૂ કરી છે. આ યોજના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. આ યોજના બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સમાં શરૂ કરવામાં આવી હતી. જેની કિંમત 6 લાખ કરોડ રૂપિયા છે.
2. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે મહત્વની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિને ચાર વર્ષમાં એટલે કે વર્ષ 2022 થી 2025 સુધીમાં ખાનગી ભાગીદારીમાં PPP મોડલ દ્વારા કે લીઝ પર આપીને ભંડોળ એકઠું કરવાનું આયોજન કર્યુ છે.
3. આ યોજનામાં ખાનગી ક્ષેત્રને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેમની પાસે અધિકારો હશે પણ પ્રોજેક્ટમાં માલિકી નહીં.
4. આ યોજના ભારતભરમાં ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે ભંડોળનો ઉપયોગ કરશે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિક 2020માં સુશ્રી લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ચેસ
ભાલા ફેક
તીરદાંજી
બોક્સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગુ કરવા માટે આદેશ જારી કરનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ઉત્તરાખંડ
કેરળ
મધ્ય પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP