કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી દેવેન્દ્ર ઝાંઝરિયા એ સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે ? શૂટિંગ સ્વિમિંગ જેવલિન થ્રો ટેબલ ટેનિસ શૂટિંગ સ્વિમિંગ જેવલિન થ્રો ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય સેવા યોજનાનું સુત્ર શું છે ? Yoga: karmashu Kaushalyam Strengh’s Orgin is in Science Not me but You આપેલ પૈકી એક પણ નહીં Yoga: karmashu Kaushalyam Strengh’s Orgin is in Science Not me but You આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી (Plastic Pack) લૉન્ચ કરનારો પ્રથમ એશિયન દેશ ક્યો બન્યો ? બાંગ્લાદેશ જાપાન ભારત ચીન બાંગ્લાદેશ જાપાન ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઉમંગોટ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? ઓડિશા ત્રિપુરા મેઘાલય બિહાર ઓડિશા ત્રિપુરા મેઘાલય બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંસ્કૃત ભાષામાં અનુવાદ માટે ‘સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર 2020' કોને આપવામાં આવ્યો છે ? સુશ્રી કાશ્યપી મહા સુશ્રી મંજુ મોદી સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી સંધ્યા કુંદનાણી સુશ્રી કાશ્યપી મહા સુશ્રી મંજુ મોદી સુશ્રી મંજૂષા કુલકર્ણી સુશ્રી સંધ્યા કુંદનાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ શ્રી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, નવી દિલ્હી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગાલુરુ બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP