કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીતનાર શ્રી યોગેશ કથુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે ? હાઈ જમ્પ સ્વિમિંગ ડિસ્ક થ્રો આપેલ પૈકી કોઈ નહીં હાઈ જમ્પ સ્વિમિંગ ડિસ્ક થ્રો આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતે ક્યા દેશ સાથે એશિયામાં હરિત વિકાસના નાણાં ભંડોળ માટે 1.2 અબજ ડોલરના પેકેજની ઘોષણા કરી ? ફ્રાન્સ ઈઝરાયેલ ઈંગ્લેન્ડ રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ઈંગ્લેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વ ફિજિયોથેરાપી દિવસ ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 8 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી મનીષ નરવાલે કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે ? બેડમિન્ટન સ્વિમિંગ ટેનિસ શૂટિંગ બેડમિન્ટન સ્વિમિંગ ટેનિસ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ રાજ્ય યુનિવર્સિટીની આધારશિલા મૂકી ? અલીગઢ ચંદીગઢ નોઈડા પટણા અલીગઢ ચંદીગઢ નોઈડા પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ શાંતિ દિવસ’ અથવા તો ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP