કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી હરવીંદર સિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે ? આપેલ પૈકી કોઈ નહીં હાઈ જમ્પ તીરદાંજી વેઈટ લિફિન્ટંગ આપેલ પૈકી કોઈ નહીં હાઈ જમ્પ તીરદાંજી વેઈટ લિફિન્ટંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? રાજસ્થાન મેઘાલય આસામ ત્રિપુરા રાજસ્થાન મેઘાલય આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ? સિક્કિમ લદાખ પુડુચેરી અરુણાચલ પ્રદેશ સિક્કિમ લદાખ પુડુચેરી અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કોણે 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' (Reforms in Urban Planning Capacity in India) શિર્ષક હેઠળ રિપોર્ટ પ્રકાશિત કર્યો છે ? NDC NITI Aayog CCPA NCPC NDC NITI Aayog CCPA NCPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા વાવાઝોડાનું નામ જણાવો. ગુના ગિના ગુલાબ ગિઝા ગુના ગિના ગુલાબ ગિઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP