કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-2021માં નાના રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? ત્રિપુરા મણિપુર સિક્કિમ નાગાલેન્ડ ત્રિપુરા મણિપુર સિક્કિમ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ આર. કે. ઉપાધ્યાય એર માર્શલ પી. કે. મિશ્રા એર માર્શલ સાજૂ બાલકૃષ્ણન એર માર્શલ એ. પી. સિંહ એર માર્શલ આર. કે. ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) અપનાવનારું દેશનું પ્રથમ નગર નિગમ ક્યું બન્યું ? પટના મુંબઈ લખનઉ જયપુર પટના મુંબઈ લખનઉ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે City Beauty Competition Portal લૉન્ચ કર્યું ? જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નવા સંસદ ભવનનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? તાતા પ્રોજેક્ટ્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લાર્સન & ટુબ્રો સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ તાતા પ્રોજેક્ટ્સ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લાર્સન & ટુબ્રો સિમ્પ્લેક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP