કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21માં ભારતમાં રોકાણકાર દેશોની યાદીમાં કયો દેશ ટોચના સ્થાને રહ્યો ? રશિયા સિંગાપુર અમેરિકા મોરેશિયસ રશિયા સિંગાપુર અમેરિકા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી? ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? ફ્રાંસ જર્મની ઈટાલી મેક્સિકો ફ્રાંસ જર્મની ઈટાલી મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)ના CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજેશ બંસલ રેવતી ઐયર નંદન નિલેકણી રવિશંકર રાજેશ બંસલ રેવતી ઐયર નંદન નિલેકણી રવિશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ? હરિયાણા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP