કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીને 2020-21 માટેનો 18મો સ્વર્ગીય માધવરાવ લિમયે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? રાજનાથસિંહ નીતિન ગડકરી નિર્મલા સીતારામન ડૉ.મનસુખ માંડવિયા રાજનાથસિંહ નીતિન ગડકરી નિર્મલા સીતારામન ડૉ.મનસુખ માંડવિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની થીમ ટુવડર્સ એ રેઝિલિયેન્ટ પ્લાનેટ : એન્સ્યોરિંગ એ સસ્ટેનેબલ એન્ડ ઈકિવેટેબલ ફ્યુચર છે. તાજેતરમાં ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TEPI)એ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની મેજબાની કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સુરક્ષિત ઈન્ટરનેટ દિવસ ક્યારે મનાવાય છે ? 2 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 2 ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ (National Deworming Day) કયારે મનાવાય છે ? 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) માનવ તસ્કરી રોકવા માટે ઓપરેશન આહટ કોના દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ? બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ રેલવે પ્રોટેકશન ફોર્સ ભારતીય નૌસેના બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ રેલવે પ્રોટેકશન ફોર્સ ભારતીય નૌસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સોઈલ હેલ્થ કાર્ડ દિવસ ક્યારે મનાવાય છે ? 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 16 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP