કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) આર્થિક સર્વે 2020-21 મુજબ ભારતમાં કુલ FDI (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)માં સેવાક્ષેત્રનો ફાળો કેટલો છે ? 50% 35% 75% 80% 50% 35% 75% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આદિ મહોત્સવનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું ? ગ્વાલિયર નવી દિલ્હી ભોપાલ લેહ ગ્વાલિયર નવી દિલ્હી ભોપાલ લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડૉ.હર્ષવર્ધને દેશભરમાં રસીકરણના કવરેજનું વિસ્તરણ કરવા ઈન્ટેન્સિફાઈડ મિશન ઈન્દ્રધનુષ (IMI) 3.0નો શુભારંભ કર્યો. મિશન ઈન્દ્રધનુષ કયા વર્ષે લૉન્ચ કરવામાં આવ્યું હતું ? 2006 2016 2014 2012 2006 2016 2014 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) સેન્ટ્રલ એક્સાઈઝ દિવસ ક્યારે મનાવાય છે ? 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 23 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ? ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) AMPHEX-21 શું છે ? ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ભારત અને મ્યાનમાર વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારતના ત્રણેય સશસ્ત્ર દળોની સંયુક્ત ઉભયજીવી કવાયત ભારત અને માલદીવ વચ્ચે સંયુક્ત નૌસેના કવાયત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સંયુક્ત વાયુસેના કવાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP