કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ?

લોનાર સરોવર અને કોલેરુ સરોવર
લોનાર સરોવર અને ચિલ્કા સરોવર
લોનાર સરોવર અને સુર સરોવર
લોનાર સરોવર અને લોકટક સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ?

27 નવેમ્બર
26 નવેમ્બર
29 નવેમ્બર
30 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.
'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં યોજાયેલી બેંગલુરુ ટેક સમિટ -2020ની થીમ શું હતી ?

ટેકનોલોજી ફર્સ્ટ
ટેકનોલોજી નાઉ
નેક્સ્ટ ઈઝ નાઉ
ટેકનોલોજી ફોર SDGs

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP