કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માનવ વિકાસ અહેવાલ 2020ની થીમ શું હતી ?

Human Development during COVID-19
Human development and anthropoceme
Human development and sustainable development
Human Development for humanity

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ચિલ્હાટી-હલ્દીબારી રેલવે લિન્ક તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 55 વર્ષ બાદ શરૂ કરી હતી ?

મ્યાનમાર
નેપાળ
ભૂતાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રિલાયન્સ લાઇફ સાયન્સ દ્વારા વિકસાવવામાં આવેલી RT-PCR ટેસ્ટ કીટનું નામ જણાવો.

કે-ગ્રીન કીટ
એચ-ગ્રીન કીટ
એમ-ગ્રીન કીટ
આર-ગ્રીન કીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP