કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા શહેરમાં ભારતના ખ્યાતનામ મહિલા બેડમિન્ટન પ્લેયર જ્વાલા ગટ્ટાના નામ પરથી જ્વાલા ગટ્ટા એકેડમી ઓફ એકસેલન્સની સ્થાપના કરવામાં આવી ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જાહેર બાબતોના સૂચકાંક (Public Affairs Index)2020 મુજબ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય શ્રેષ્ઠ સંચાલિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું ?