કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી સ્વચ્છ ભારત પુરસ્કાર, 2020 અંતર્ગત ગંદકી મુક્ત ભારત મિશન અંતર્ગત કયા રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત થયો ? આપેલ પૈકી બંને તેલંગાણા હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં આપેલ પૈકી બંને તેલંગાણા હરિયાણા આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સએ કયા દેશમાં સ્થિત સંસ્થા છે ? ઇટાલી અમેરિકા ફ્રાંસ સ્વીઝરલેન્ડ ઇટાલી અમેરિકા ફ્રાંસ સ્વીઝરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2030ની એશિયન ગેમ્સ કયા દેશમાં આયોજિત થશે ? ભારત કતાર ચીન સાઉદી અરેબિયા ભારત કતાર ચીન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ? સ્ટેચ્યુ ઓફ યુનિટી મહાત્મા મંદિર સાબરમતી આશ્રમ સરદાર આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી મહાત્મા મંદિર સાબરમતી આશ્રમ સરદાર આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું. 24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું. 'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો. 'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP