કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ?

પ્રદિપસિંહ જાડેજા
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
મનમોહનસિંહ ઠાકોર
રાજેન્દ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર બેચલર ઓફ ટેકનોલોજીનો કોર્સ સૌપ્રથમ ભારતમાં કઈ સંસ્થાએ શરૂ કર્યો હતો ?

IIT, હૈદરાબાદ
IIT, ખડગપુર
IIT, દિલ્હી
IIT, કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયું ઝેરી રસાયણ જવાબદાર હતું ?

ઈથાઈલ આઈસોસાઈનેટ
મિથાઈલ આઇસોસાઈનેટ
પ્રોપાઈલ આઇસોસાઈનેટ
પોટેશિયમ સાઈનાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દસ્તલિક લશ્કરી કવાયત ભારતની કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે ?

કિર્ગિસ્તાન
કઝાકિસ્તાન
ઉઝબેકિસ્તાન
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP