કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ? 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિઝાની ભાગીદારીમાં કઈ બેંકે ડેબિટ કાર્ડ્સની નવી લાઇન, ઇ સીરીઝ લોન્ચ કરી છે ? આમાંથી કોઈ નહિ ICICI બેંક HDFC બેંક Yes બેંક આમાંથી કોઈ નહિ ICICI બેંક HDFC બેંક Yes બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર' તરીકે કોને જાહેર કર્યા ? કમલા હેરિસ જો બિડન અને કમલા હેરિસ બંને જો બિડન વ્લાદિમીર પુનિત કમલા હેરિસ જો બિડન અને કમલા હેરિસ બંને જો બિડન વ્લાદિમીર પુનિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાત ટુરીઝમને પુનઃ ધમધમતું કરવા કયું કેમ્પેઈન લૉન્ચ કરવામાં આવ્યું ? પધારો ગુજરાત બનો સવાયા ગુજરાતી જાણો ગુજરાત, માણો ગુજરાત માણો ગુજરાત પધારો ગુજરાત બનો સવાયા ગુજરાતી જાણો ગુજરાત, માણો ગુજરાત માણો ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર 4 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 1 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી 37મી આસિયાન સમિટમાં એશિયા-પેસિફિકના 15 દેશોએ કઈ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? RCAP RCCP RCEP RCBP RCAP RCCP RCEP RCBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP