કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર, ભારત 2020માં ___ મું સૌથી મોટું FDI પ્રાપ્તકર્તા બન્યું. 7 8 2 5 7 8 2 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા લોન્ચ કર્યું ? IISS IFFCO IPRI ICAR IISS IFFCO IPRI ICAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા રામગઢ વિષધારી વન્યજીવ અભ્યારણ્યને વાઘ અભયારણ્ય તરીકે મંજૂરી આપવામાં આવી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત છત્તીસગઢ મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફલીટ એવોડ્રર્સ ફંકશન 2021 માં કયા ભારતીય નૌસેના જહાજને સર્વશ્રેષ્ઠ જહાજની ઉપાધિથી સન્માનિત કરાયું ? INS કામોર્તા INS સહ્યાદ્રી INS કલવરી INS અરિહંત INS કામોર્તા INS સહ્યાદ્રી INS કલવરી INS અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ? ગોવા મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP