કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021માં 1 કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય સર્વશ્રેષ્ઠ પ્રદર્શક તરીકે ઉતરી આવ્યું ? અરુણાચલ પ્રદેશ ગોવા મેઘાલય મણિપુર અરુણાચલ પ્રદેશ ગોવા મેઘાલય મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? સોનાક્ષી સિંહા શ્રુતિ હસન કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી સોનાક્ષી સિંહા શ્રુતિ હસન કાજલ અગ્રવાલ અપર્ણા બાવમુરલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈન્ડિયાઝ બાયોઈકોનોમી રિપોર્ટ 2022' જારી કર્યો ? નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ 2021ની પૂર્વોત્તર અને પહાડી રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? ઝારખંડ મણિપુર નાગાલેન્ડ ઉત્તરાખંડ ઝારખંડ મણિપુર નાગાલેન્ડ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ISRO દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઈટ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ પુણે હૈદરાબાદ નવી દિલ્હી બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP