કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા જાણી '2021 આર્થિક સ્વતંત્રતા સૂચકાંક'માં ભારતનો રેન્ક કેટલામો રહ્યો ? 72 108 56 121 72 108 56 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ? સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ માલદીવ સાઉદી અરેબિયા UAE બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ? IIT ખડગપુર IIT બોમ્બે AIIMS ખડગપુર IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે AIIMS ખડગપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 139 121 129 144 139 121 129 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી ડેસ્ક કયા રાજ્યના ગાચીબોવલી પોલીસ સ્ટેશનમાં ખોલાયું ? આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિના ઉદ્યમીઓને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા માટે કઈ બેંક દ્વારા સ્માર્ટઅપ ઉન્નતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ? HDFC એક્સિસ બેન્ક SBI ICICI HDFC એક્સિસ બેન્ક SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP