કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અતુલ દીક્ષિત ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી બન્યા છે, તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? SVNIT, સુરત IIT, ગાંધીનગર IIT, બોમ્બે IIT, મદ્રાસ SVNIT, સુરત IIT, ગાંધીનગર IIT, બોમ્બે IIT, મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યુરોપમાં કયા પ્રાણીમાં ઈક્વિન હર્પીસ વાઈરસ (EHV-1)નો પ્રકોપ જોવા મળ્યો છે ? ઘોડા ગાય કૂતરા બિલાડી ઘોડા ગાય કૂતરા બિલાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC)ની સ્થાપના ઈરાન, રશિયા અને ભારત દ્વારા કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2005 વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 2000 વર્ષ 2005 વર્ષ 1998 વર્ષ 1992 વર્ષ 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓની સંખ્યા કેટલી થઈ ? 25 લાખ 1 કરોડ 50 લાખ 10 લાખ 25 લાખ 1 કરોડ 50 લાખ 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ફલોરીકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ? IARI ICAR CSIR APEDA IARI ICAR CSIR APEDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP