કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 6 4 3 5 6 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા રાજ્યે ગ્રામ પંચાયતમાં ICTના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શ્રેણી I અંતર્ગત 'ઈ-પંચાયત પુરસ્કાર 2021' માં પ્રથમ પુરસ્કાર જીત્યો ? ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ? ઓસ્ટ્રેલિયા ચીન રશિયા સ્વિત્ઝર્લેન્ડ ઓસ્ટ્રેલિયા ચીન રશિયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કાયદાકીય સંશોધન માટે ન્યાયાધીશોને મદદ કરવા માટેના ઉદ્દેશથી ___ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત SUPACE પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે ? સુપ્રીમ કોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય નીતિ આયોગ લોકસભા સચિવાલય સુપ્રીમ કોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલય નીતિ આયોગ લોકસભા સચિવાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) UNESCO દ્વારા વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 22 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 21 એપ્રિલ 23 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP