કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ગેબરઝેબો પ્રાઈઝ, 2021 જીતનારા પ્રથમ ભારતીય ગણિતશાસ્ત્રી જણાવો. ચંદ્રશેખર ખરે નારાયણ પંડિત અતુલ દીક્ષિત મનીન્દ્ર અગ્રવાલ ચંદ્રશેખર ખરે નારાયણ પંડિત અતુલ દીક્ષિત મનીન્દ્ર અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ? ભૂટાન નેપાળ ચીન ભારત ભૂટાન નેપાળ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કયા બે શહેર વચ્ચે ક્રૂઝ શિપ સેવા શરૂ કરી ? ભાવનગર - દીવ સુરત - દીવ જામનગર - મુંબઈ સુરત - ભાવનગર ભાવનગર - દીવ સુરત - દીવ જામનગર - મુંબઈ સુરત - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિનટેક કંપનીએ 'ડિસ્ટ્રીબ્યુટર ટુ રિટેલર' (D2R) ફાઈનાન્સ લૉન્ચ કર્યું ? Phonepe G-Pay Mi-Pay BharatPe Phonepe G-Pay Mi-Pay BharatPe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 5 કરોડ 10 કરોડ 8 કરોડ 1 કરોડ 5 કરોડ 10 કરોડ 8 કરોડ 1 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 28 એપ્રિલ 30 એપ્રિલ 27 એપ્રિલ 29 એપ્રિલ 28 એપ્રિલ 30 એપ્રિલ 27 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP