કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઉડિયા સાહિત્યમાં યોગદાન બદલ વિશ્વભૂષણ હરીચંદનને વર્ષ 2021નો કલિંગ રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ કયા રાજ્યના રાજ્યપાલ છે ? આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા કયા દિવસને મૈત્રી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું ? 6 ડિસેમ્બર 10 ઓકટોબર 21 સપ્ટેમ્બર 7 નવેમ્બર 6 ડિસેમ્બર 10 ઓકટોબર 21 સપ્ટેમ્બર 7 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઢાકા સ્થિત ભારતીય હાઈ કમિશનના ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંસ્કૃત શીખવાની એપ લૉન્ચ કરવામાં આવી તેનું નામ જણાવો. લીટલ ગુરુ ઈઝી સંસ્કૃત સંસ્કૃત ગુરુ સંસ્કૃત લર્ન લીટલ ગુરુ ઈઝી સંસ્કૃત સંસ્કૃત ગુરુ સંસ્કૃત લર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીનું જન્મ સ્થળ ધનતેજ ગામ કયા જિલ્લામાં આવેલું છે ? સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં રિજનલ કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશીપ (RCEP)ની પુષ્ટિ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? સિંગાપુર ઈન્ડોનેશિયા વિયેતનામ ચીન સિંગાપુર ઈન્ડોનેશિયા વિયેતનામ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. આપેલ બંને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં e-SANTAનું પૂરું નામ ઈલેક્ટ્રોનિક સોલ્યુશન ફોર ઓગમેન્ટિગ NaCSA ફાર્મર્સ ટ્રેડ ઈન એક્વાકલ્ચર છે. આપેલ બંને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે e-SANTA પોર્ટલ લૉન્ચ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP