કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય દુર્લભ રોગ નીતિ, 2021ને મંજૂરી આપી છે. આ નીતિ મુજબ દુર્લભ રોગોને કેટલા સમૂહમાં વર્ગીકૃત કરાયા છે ? 5 4 6 3 5 4 6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ભારતીય શાંતિ રક્ષકોના યોગદાનના સન્માનમાં મૈત્રી પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું ? અફઘાનિસ્તાન ફ્રાંસ બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા અફઘાનિસ્તાન ફ્રાંસ બાંગ્લાદેશ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ ટેબલ ટેનિસ દિવસ ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 6 એપ્રિલ 10 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 66મો ફિલ્મફેર R.D. બર્મન એવોર્ડ કોને એનાયત કરાયો ? ગુલઝાર ફરાહખાન ઋષિ કપૂર રાહત ફતેહ અલી ખાન ગુલઝાર ફરાહખાન ઋષિ કપૂર રાહત ફતેહ અલી ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સેનાએ 132 વર્ષની સેવા બાદ સૈન્ય ફાર્મો બંધ કર્યા છે, પહેલું સૈન્ય ફાર્મ કયા તૈયાર કરાયું હતું ? મુંબઈ કાનપુર કોલકાતા અલ્લાહાબાદ મુંબઈ કાનપુર કોલકાતા અલ્લાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા વિશ્વભરના 10 વન સંરક્ષકોને આંતરરાષ્ટ્રીય રેંજર પુરસ્કારો પ્રદાન કરાયા ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્લ્ડ કમિશન ઓન પ્રોટેક્ટેડ એરિયાઝ ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP