કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ?

રાજેશ બંસલ
જગજીત પવાડીયા
જેન ગુડાલ
આમાંથી કોઈ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ?

ફિલિપાઈન્સ
નેપાળ
હોંગકોંગ
ભૂટાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ?

SECI
NITI આયોગ
DRDO
NHAI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી?

સર ડેવિડ એટનબરો
આલોક શર્મા
પીટર હિલ
જોન કેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP