કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશે સમુદ્ર અને તટીય પર્યાવરણને સંરક્ષિત કરવાના ઉદ્દેશથી મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ શરૂ કર્યું છે ?

UAE
ઓમાન
જાપાન
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ?

આપેલ તમામ
SEED પુરસ્કારો
ચેમ્પિયન ઓફ ધ અર્થ
સાસાકાવા પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વૈશ્વિક સ્તરે 'વીમા 100 2021' રિપોર્ટ અનુસાર LIC ___ સૌથી મૂલ્યવાન વીમા બ્રાન્ડ અને ___ સૌથી મજબૂત બ્રાન્ડ છે.

11મી, પાંચમી
10મી, ચોથી
10મી, ત્રીજી
8મી, નવમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP