કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 2021 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સની ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત અયોગ્ય જોડકું પસંદ કરો. વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? આપેલ તમામ GAVI UNICEF WHO આપેલ તમામ GAVI UNICEF WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સિનેમામાં ઉત્કૃષ્ટતા માટે નવા પુરસ્કારની સ્થાપના કરી છે, જે ___ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર છે. સત્યજીત રે દાદાસાહેબ ફાળકે ઋષિ કપૂર કે. બાલાચંદર સત્યજીત રે દાદાસાહેબ ફાળકે ઋષિ કપૂર કે. બાલાચંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રની સપાટી પર બરફ તથા અન્ય સંસાધનોની શોધ કરવા માટે વર્ષ 2023ના અંત સુધીમાં વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER) મોકલવાની જાહેરાત કરી ? ESA ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ? DRDO NITI આયોગ NHAI SECI DRDO NITI આયોગ NHAI SECI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 31 મે 29 મે 30 મે 28 મે 31 મે 29 મે 30 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP