કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ક્યા દેશ સાથે નૌસેના અભ્યાસ અલ-મોહેદ- અલ હિન્દી 2021માં ભાગ લીધો ? સાઉદી અરેબિયા UAE માલદીવ બાંગ્લાદેશ સાઉદી અરેબિયા UAE માલદીવ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયધીશની નિમણૂક માટેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે ? અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 142 (2) અનુચ્છેદ 124 (2) અનુચ્છેદ 342 (2) અનુચ્છેદ 324 (2) અનુચ્છેદ 142 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 10 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના કેટલામાં તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે ? પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં ગ્રીન સોહરા વનીકરણ અભિયાન લૉન્ચ કર્યું ? આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index વિશ્વના કેટલા દેશોમાં યુવાઓની સ્થિતિને માપે છે ? 181 161 171 191 181 161 171 191 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? કઝાખસ્તાન પાકિસ્તાન ચીન તાજિકિસ્તાન કઝાખસ્તાન પાકિસ્તાન ચીન તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP