કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
નિસાર (NISAR) નામક મિશનને લૉન્ચ કરવા માટે કઈ બે અંતરિક્ષ એજન્સીઓએ સહયોગ કર્યો ?

નાસા અને રોસ્કોસ્મોસ
ઈસરો અને રોસ્કોસ્મોસ
ઈસરો અને નાસા
ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ‘વૃધ્ધો માટે જીવન ગુણવત્તા' નામનો એક સૂચકાંક બહાર પાડ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચાં છે ?
1. આ સૂચકાંક ‘પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ’ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.
2. આ રિપોર્ટ ભારતીય રાજ્યોમાં વૃધ્ધત્વની પ્રાદેશિક પેર્ટનને ઓળખે છે. તેમજ દેશમાં વૃધ્ધત્વની એકંદર સ્થિતિનું મૂલ્યાંકન કરે છે.
3. આ ઈન્ડેક્સ મુજબ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ અનુક્રમે વૃધ્ધ અને પ્રમાણમાં વૃધ્ધ રાજ્યોમાં ટોચના સ્કોરિંગ પ્રદેશો છે.
4. આ ઈન્ડેક્સમાં સૌથી છેલ્લા ક્રમે મહારાષ્ટ્ર છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂ–સ્થાનિક યોજના પોર્ટલ ‘યુક્તધારા’ લોન્ચ કરવામાં આવ્યું છે ?

જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
ગ્રામિણ વિકાસ મંત્રાલય
સપાટી પરિવહન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતના યુવા કસ્તિબાજ શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020માં કુસ્તીમાં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ?

63 કિગ્રા
61 કિગ્રા
69 કિગ્રા
57 કિગ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP