કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ભારતના યુવા કુસ્તીબાજ (રેસલર) શ્રી રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિક 2020'માં કઈ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ?

61 kg વેઈટ કેટેગરી
70 kg વેઈટ કેટેગરી
57 kg વેઈટ કેટેગરી
52 kg વેઈટ કેટેગરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારતના સૌથી ઊંચા હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?

લદાખ
ઉત્તરાખંડ
દિલ્હી
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં મણિપુરના 17મા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

સત્યદેવ નારાયણ આર્ય
ગંગાપ્રસાદ
જગદીશ મુખરજી
લા ગણેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP