કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ પૈકી કોઈ નહીં SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ 6 ઓગસ્ટ 5 ઓગસ્ટ 8 ઓગસ્ટ 7 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકાર કઈ સંસ્થાના સહયોગથી એનિમેશન, વિઝયુઅલ ઈફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે સેન્ટર ઓફ એક્સલેન્સની સ્થાપના કરશે ? IIT ખડગપુર IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT ગાંધીનગર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા ગોપાલ ભેંગરા કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ગોલ્ફ ફૂટબોલ ક્રિકેટ હોકી ગોલ્ફ ફૂટબોલ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં અમરનાથ યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી થાય છે ? બારામુલ્લા પૂંચ પહેલગામ પુલવામા બારામુલ્લા પૂંચ પહેલગામ પુલવામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પૂર્ણ થયેલ ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ મેળવવાની દૃષ્ટિએ ક્યો દેશ પ્રથમ ક્રમે રહ્યો ? જાપાન બ્રિટન અમેરિકા ચીન જાપાન બ્રિટન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP